સામગી
(૧) ૫૦ ગ્રામ સ્પેગેટી (૨) ૪ ટેબલ
સ્પૂન તેલ
(૩) ૧૦૦ ગ્રામ કોબીજ (૪) ૫૦ ગ્રામ
કેપ્સીકમ
(૫) ૫૦ ગ્રામ ફણસી
(૬) 50ગગ્રામ ગાજર
(૭)૧-૨ ક્પ ફ્ણગાવેલા મગ
(૮)૧ ટી સ્પૂન
ચીલીસોસ
(૧0) ૧ ટી
સ્પૂન લાલ મરચું
(૧૧)૧ કપ મેદો (૧૨)૧-૨ લીબુ
(૧૩)૧-૪ ટી સ્પૂન
બેકિગ પાઉડર
(૧૫) ચપટી આજીનોમોટો
(૧૬)મીઠું પ્રમાણસર
રીત
(૧) એક
વાસણમા અડધુ પાણી બરવુ તેમા 1 ટી સ્પુન
તેલનાખવું. પાણી ઊકળે એટલે
તેમાં સ્પેગેટીના ટુકડા કરીને નાખવા. બફાઇ
જાય એટલે ચાળણીમાં કાઢી લઇ તેના પર ઠુંડું પાણી રેડવું જેથી
ચોંટી ન જાય. (૧ ક્લાક પછી ઉપયોગ કરવો)
(૨)
પછી એકવાસણમાં ૨ ટેબલ સ્પુન તેલ
મુકી બધાં જ શાક લાંબાં-પાતળાં
કાપીને વઘારવા. ફણગાવેલા મગ
નાખવા. મીઠું,
આજીનોમોટો નાખી અધકચરાં ચડવવાં.
ચીલીસોસ, સ્પેગેટી
સોયાસોસ, મરચુ નાખવું.
(૩)મેદાના
લોટમાં ૧ ટેબલ સ્પુન
તેલ, મીઠું, લીંબુ,
બેકિંગ પાઉડર નાખી, લોટ બાંધી પૂરી વણી, વચ્ચે
શાક મૂકવું પોટલી આકારે સમોસા વાળીને તળવા.
(૪)સાદી રીતે સર્વ કરવા
No comments:
Post a Comment