પનીર પસંદા સામગ્ર્રી
(૧)
૨૦૦ ગ્રામ પનીર
(૨) તેલ
પ્રમાણસર
(૩) ૩ ડુગળી
(૪) ૨ ટામેટા
(૫) ૧૦૦ ગ્રામ મગજતરી ના બી
( ૬ ) ½ કપ
ઝીણી સમારેલી કોથમીર
(૭) ½ ટી
સ્પૂ ન મરચુ
(૮) ½ ટી સ્પૂ
ન હળદર
(૯) 1 ટી સ્પૂ ન
ગરમ મસાલો
(૧૦) ૨૦ ગ્રામ આદુ
(૧૧) ૫ કળી લસણ
(૧૨) ૧ ચપટી
આજીનોમોટૉ
(૧૩) ૨ ટેબલ સ્પૂ ન
કીમ અથવા મલાઇ
(૧૪) ½ ટી સ્પૂ ન
જાયફળનો ભૂકો
(૧૫) મીઠુ
પ્રમાણસર
રીત
(૧)
પનીરના ½ “
જાડાઇના ટુકડા કરી ગરમ તેલમા બદામી
તળી ઠંડા પાણીમાં નાખવા. જેથી નરમ થઇ જાય.
(૨) ડુંગળી અને ટામેટા વાટવાં. મગજતરીનાં બી ગરમ
પાણીમાં ધોઈને મીકસરમાં પીસવાં.
(૩) એક વાસણમાં ૨ ટેબલ સ્પૂ ન
તેલ ગરમ મુકી ડૂગળી સાંતળી તેમા મગજતરીનાં બી , કોથમીર
નાખવાં. મરચું , હળદર , ગરમ મસાલો,
વાટેલાં આદુ- લસણનું પાણી , મીઠું અને આજીનોમોટૉ નાખી બરાબર હલાવવું .
(૪) તેમાં
વાટેલા ટામેટા નાખવા . 1 ગ્લાસ
પાણી રેડવું. ઉકળે
એટલે કીમ અથવા મલાઇ અને પનીર
નાખવૂં.
(5) પીરસતી
વખતે જાયફળનો ભુકો નાખવો.
No comments:
Post a Comment