સામગ્રી
1.
100 ગ્રામ
કેપ્સીકમ
2.
100 ગ્રામ
ડુંગળી
3.
5 ટી
સ્પૂન તેલ
4.
200 ગ્રામ કોબીજ
5.
50 ગ્રામ ફ્ણસી
6.
100 ગ્રામ ગાજર
7.
100ગ્રામ નુડલ્સ
8.
½ ટી સ્પૂન મરીનો ભૂકો
9.
ચપટી આજીનોમોટો
10.
2 સ્પૂન સોયાસોસ
11.
મીઠું પ્રમાણસર
રીત
1.
કેપ્સીકમને લાંબાં સમારવાં.
2.
ડુંગળીનાં ભજિયાં જેવી પાત્ળી સ્લાઇસ
કાપવી. પછી એક સાઇડેથી કાપવું. જેથી લાંબી સળી થઇ જશે.
3.
ફ્રાઇંગ પેનમાં 2 ટી
સ્પૂન તેલ મૂકી આકરા તાપે કેપ્સીકમ અને ડુંગળી સાંતળવાં.
4.
કોબીજ લાંબી સમારવી. ફણસી ઝીણી સમારવી.
ગાજર લાંબા સમારવાં. 5 મિનિટ પછી કોબીજ , ફણસી, ગાજર, નાખી
સાંતળવાં.
5.
તેમાં બાફેલા નુડલ્સ, મરીનો
ભૂકો, આજીનો- મોટો, સોયાસોસ અને મીઠું નાખવું.
6.
બરાબા હલાવી ગરમ ગરમ પીરસવું.
નુડલ્સ બાફવાની રીત
100 ગ્રામ નુસલ્સ – પાણી અને સહેજ તેલ મૂકી બાફવા. બફાઇ જાય એટલે તેને ચાળણીમાં નાખી પાણી કાઢી નાખવું
અને તેની ઉપર ઠંડું પાણી નાખવું. પછી નુડલ્સમા 2 ટી
સ્પૂન તેલ લગાડવું, જેથી નુડલ્સ ચોંટી ન જાય.
No comments:
Post a Comment