Pages

Search This Website

ફરમાઈશ..જણાવો

આપની ફરમાઈશ..જણાવો 


                આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા હુ પ્રયત્ન કરીશ,  છતાં પણ  જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો.  આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.   
                રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો ,  જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય. 
                
                વધુ માહિતી માટે મેઇલ rajdeep273@gmail.com કરો 

1 comment: