(૧) ૧ ક્પ કોથમીર (૨) ૬ નંગ લસણ
(૩) ૧ ટી સ્પુન જીરું (૪) ૧ ટી સ્પુન
તલ
(૫) ૧ ટી સ્પુન કોપરું
(૬) ૧ ટી સ્પુન સીંગદાણા
(૭) ૧ ટી સ્પુન ખાંડ (૮) ૧/૨ લીંબુ
(૯) ચાર નંગ લીલા મરચાં
(૧૦) નાનો ટુક્ડો આદુ (૧૧) મીઠૂં પ્રમાણસર
----- રીત ------
(૧) કોથમીરને ઝીણી સમારવી. લસણને ઝીણું સમારવું
(૨) મશીનમા થોડુંક જીરું,તલ, કોપરું અને સીંગ નાખી વાટવું
(૩) પછી બાકીનો મસાલો અને કોથમીર નાખી વાટવું,
નોંધ:- લસણ ન નાખીએ તો ચાલે